Press "Enter" to skip to content

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! રાજ્યમાં ઠેર ઠેર વરસાદી માહોલ, દાહોદમાં વીજળી પડતાં પિતા-પુત્રનું મોત

બોટાદ શહેર સહિત જિલ્લાના અનેક વિસ્તારમાં વાતાવરણના પલટા સાથે શરૂ થયો વરસાદ. સાંજના સમયે હળવા પવન અને વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન થયું છે. બોટાદ શહેરના પાળીયાદ રોડ, હવેલી ચોક, ટાવર રોડ, સ્ટેશન રોડ, ગઢડા રોડ, ભાવનગર રોડ સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. આ સાથે બોટાદ તાલુકાના સેથળી, સમઢીયાળા, નાગલપર, તરઘરા, કાનીયાડ, પાળીયાદ સહિતના તાલુકા પંથકમાં પણ વરસાદની રમઝટ જોવા મળી હતી. તો બરવાળા તાલુકાના સાળંગપુર, બેલા, ખાંભડા, ભીમનાથ, પોલારપુર, કુંડળ, ટીંબલા, કાપડીયાળી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં શરૂ થયો વરસાદ. સતત બફારા વચ્ચે વરસાદ શરૂ થતાં લોકોએ ઠંડકની અનુભૂતિ કરી.

Source link